1. લોકોની ભલાઇ માટે ટેકનોલોજીનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા પ્રધાનમંત્રીએ કર્યો અનુરોધ - અબુધાબીમાં હિન્દીમાં પ્રવચન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું, ટેકનોલોજીને વિકાસનું માધ્યમ બનાવવું જોઇએ , વિનાશનું નહીં.
2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, તેમની સરકાર લોકોને લાંબા સમયના લાભ અપાવવા લઇ રહી છે કઠોર પગલાં - દુબઇ ઓપેરામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતાં જણાવ્યું - ભારતમાં ગરીબોએ વિમુદ્રિકરણની કરી છે પ્રશંસા - જો કે, ભ્રષ્ટ લોકો હજુ પણ છે ચિંતિત.
3. અબુધાબીમાં બોચાસણવાસીશ્રી અક્ષરપુરૂષોત્તમ સંસ્થાના મંદિરની પ્રતિકૃતિની અનાવરણ વિધિ કરતા પ્રધાનમંત્રી- મંદિરનું નિર્માણ 2020માં થશે પૂર્ણ - દુબાઇ અબુધાબીની વચ્ચે આવ્યું છે આ મંદિર - અબુધાબીના સુલતાન સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ પાંચ સમજૂતીઓ પર ભારતે કર્યા હસ્તાક્ષર.
4. આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ ત્રિપુરામાં જારી કર્યું દ્રષ્ટિપત્ર - ભાજપના અધ્યક્ષ અમિત શાહે ત્રિપુરાની પ્રવર્તમાન સરકાર ઉપર આકરા પ્રહારો કરી કર્યો રોડ શો.
5. સુરતમાં ધન્ય ધરા ગુજરાત સંસ્કારોત્સવ 2018 અંતર્ગત રાજયપાલના હસ્તે ગુજરાતના કલાસાધકોને અર્પણ કરાયા સંસ્કાર વિભૂષણ એવોર્ડ - અરજણભાઇ ધોળકિયાને વિશેષ સૂર્ય પર એવોર્ડ.
6. નર્મદામાં પાણી ઓછું થતા ખેડૂતોને ઉનાળુ પાક માટે ફાંફા - પરંતુ ગીર સોમનાથના ડેમોમાં સિચાઇનું અને પીવાનું પાણી પૂરતું હોવાના અહેવાલોથી સૌરાષ્ટ્રના ખેડૂતો ગેલમાં.
7. મલેશિયા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગસ્પર્ધામાં રાજકોટની નેહાએ જીત્યો ગોલ્ડમેડલ - 14 દેશોના સ્પર્ધકોમાં પ્રથમ સ્થાન મેળવનારી સામાન્ય પરિવારમાંથી આવતી નેહા નિમાવત છેલ્લા 3 વર્ષથી કરતી હતી સઘન પ્રેકટીસ.

girnar careline Evening News at 7.00 PM | 11-02-2018 | |
9 Likes | 9 Dislikes |
2,031 views views | 164K followers |
Entertainment | Upload TimePublished on 11 Feb 2018 |
Related keywords
girnar tea dubai,girnar mountain,ddos,girnar transport,girnar tea,girnar green tea,girnar jungle,dd near me,girnar temple,girnar parikrama,ddlc,girnari khichdi,ddp yoga,ddg net worth,ddc,girnar detox green tea for weight loss review,ddb,girnar detox green tea uae,girnar detox green tea benefits in hindi,pm modi tour uae,girnar mandir,ddd,ddg,ddi,girnar masala chai,girnar detox green tea dubai,girnarsoft,ddavp,ddc nyc,girnar detox green tea,girnar logistics,pm modi in uae live,dddance,ddp,ddr,ddu,ddt,girnar steps,dd214,ddos attack,dd perks,
Không có nhận xét nào:
Đăng nhận xét